શોધ / એન્જિનિયરે બનાવ્યું 'પાણીથી ચાલતું એન્જિન', ભારતના બદલે જાપાનમાં થશે લોન્ચ

s kumarasamy a mechanical engineer invented an engine that can run on distilled water in tamil nadu

તમિલનાડુના કોયમ્બતૂર સ્થિત એક મિકેનિકલ એન્જિનિયર એસ. કુમારસ્વીમીની 10 વર્ષની મહેનત બાદ એક એન્જિનનો આવિષ્કાર કર્યો છે. એક એવું એન્જિન જે ડિસ્ટિલ્ડ વોટરથી ચાલી શકશે. માનવામાં આવી રહ્યું છે કે એ પોતાની રીતે એક અલગ પ્રકારનું એન્જિન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ