અમદાવાદ / કેમ મોદી- અમિત શાહનો વિજય રથ અટકતો નથી, જાણો શું છે હકિકત

S. k. makwana filed a complaint against a stranger

ગૃહ વિભાગનાં એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ વિરુદ્ધમાં એક્શન લેવા માટે નિવૃત્ત DYSPનાં નામે PM મોદીને લે‌ખિતમાં ફરિયાદ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે નિવૃત્ત DYSPનાં નામે PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને નિખિલ ભટ્ટ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. PMO થી DYSPનાં ઘરે લેટર આવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ