નિવેદન / વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- પાકિસ્તાને ભારત સાથે સારા સંબંધો બનાવવા હોય તો...

s jaishankar pakistan wanted jammu kashmir article 370

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન સાથે સંબંધ મુશ્કેલ બનેલા છે કારણ કે તેઓ ખુલ્લી રીતે ભારત વિરૂદ્ધ આતંકવાદ સમર્થન આપે છે. તેમણે એમ પણ કહ્યું કે જો ઇસ્લામાબાદ નવી દિલ્હીની સાથે સહયોગ કરવા પ્રત્યે ગંભીર છે તો તેને આતંકવાદી ગતિવિધિઓ માટે વૉન્ટેડ તે ભારતીયોને સોંપી દેવા જોઇએ જો પાકિસ્તાનમાં આશરો લઇ બેઠા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ