બિઝનેસ / 2023ના ભારતના ગ્રોથને લઈને દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સીએ આપ્યાં આંચકાજનક સમાચાર

s and p global ratings reduces india growth rate projection

S & P ગ્લોબલ રેટિંગ્સએ સોમવારે દેશનાં આર્થિક ગ્રોથનાં અનુમાનને ઘટાડ્યાં છે. રેટિંગ્સ એજેન્સીએ નાણાકીય વર્ષ 2023 માટે જીડીપી ગ્રોથનાં અનુમાનને 30 બેસિસ પોઇન્ટ્સ ઘટાડીને 7% કરેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ