ક્રિકેટ / મહારાષ્ટ્રની ક્રિકેટર સાથે લગ્નના બંધનમાં બંધાયો CSKનો સ્ટાર પ્લેયર ઋતુરાજ ગાયકવાડ, PHOTOS કર્યા શેર

Ruturaj Gaikwad tied the knot with a cricketer from Maharashtra, shared PHOTOS

ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટર ઉત્કર્ષા પવાર સાથે લગ્ન લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. બંને IPLની ફાઇનલમાં પણ સાથે જોવા મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ