વિજયોત્સવ / નરેન્દ્ર મોદીને વિશ્વના દિગ્ગજ નેતાઓએ જીતની આપી વધાઇ

Russia's President Putin sends congratulatory telegram to PM Modi

જે રીતે લોકસભા ચૂંટણીના વલણ સામે આવી રહ્યાં છે તે જોતા હવે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બની રહી છે. જેને લઇ દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છવાયો છે. તો આ સાથે કેટલાક વિસ્તારોમાં વિજયોત્સવની તૈયારીઓ થઇ ગઇ છે તો વળી કેટલાક સ્થળો પર ઉજવણી પણ કરી દેવામાં આવી છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વની જીતને લઇને વડાપ્રધાન મોદીને દિગ્ગજ નેતાઓ દ્વારા પણ શુભેચ્છા પાઠવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ