કોરોના વેક્સિન / રશિયાએ લીધો એવો નિર્ણય કે રસીને લઈને દુનિયાનો વિશ્વાસ જીતી શકે છે

Russia's decision to take the vaccine could win the world's trust

કોરોના રસીને લઈને સમગ્ર વિશ્વમાં દોડ તેજ થઈ ગઈ છે. રશિયાએ દુનિયાની પહેલી વેક્સિન લોન્ચ કરી દીધા પછી આવી જ પહેલ ચીન દ્વારા પણ કરવામાં આવી હતી. ત્યારે યુરોપ અને અમેરિકાએ પણ વર્ષના અંત અથવા 2021 સુધીમાં રસી લાવવાની વાત કરી છે. જો કે રશિયાની વેક્સિન પર ટ્રાયલ વિના લોન્ચ કરવાના પ્રશ્નો ઉઠતાં આખરે તેણે લોકો પર ફરી તેની વેક્સિનનું ટ્રાયલ કરવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ