ચિંતાજનક / મિત્રતાની વાતો કરતા રશિયાએ પાકિસ્તાન સાથે મળી ભારતને આપ્યો આ ઝટકો

russian troops land in pakistan to participate in joint drill

રશિયા અને પાકિસ્તાની નજદીકી સતત વધતી જઈ રહી છે. રશિયાએ સેનાની એક ટુકડી ગુરુવાર સંયુક્ત સેન્ય અભ્યાસ માટે પાકિસ્તાન પહોંચી ગઈ છે. પાકિસ્તાન અને રશિયાની સેનાની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસને DRUHZBA-5 નામ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ