મોટા સમાચાર / 100 ભારતીય વોલેન્ટિયર પર રશિયાની કોરોનાની રસી સ્પુતનિક વીનું કરાશે પરિક્ષણ

russian sputnik v covid 19 vaccine to be tested on 100 indian volunteers

કોરોના વાયરસની મહામારી દુનિયા ભરમાં ત્રાસ વર્તાવી રહી છે. દુનિયાભરમાં ડઝન કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે રશિયાએ સૌથી પહેલા રસી બનાવી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં કારગત સુરક્ષિત રસી ક્યારે લોકો સુધી પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ ભારતમાં કોરોનાની રસીના આગમનના એંધાણ છે. ભારતે રશિયાની સ્પુતનિક વીને પરિક્ષણ માટે પરવાનગી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ