મિત્રતા / માત્ર પાંચ કલાક માટે ભારત આવ્યા પુતિન, પણ એક ઝાટકે 28 કામ થયા, ચીનને અપાયો કડક સંદેશ 

 russian president vladimir putin first visit in two years india russia signs 28 deals

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોમાવારે માત્ર 5 કલાક માટે ભારત આવ્યા હતાં. જ્યાં તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મોડી સાંજે રશિયા જવા પરત ફર્યા હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ