BIG NEWS / હળવાશથી ન લેતા, જો અમારા પર ખતરો મંડરાયો તો એટમી હુમલો પણ કરી દઈશું: પુતિને આપી અમેરિકાને ધમકી

russian president vladimir putin announced a partial military mobilization in russia

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો જંગ હવે સાતમા મહિનામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ જંગ ટૂંક સમયમાં ખતમ થવાના કોઈ અણસાર હાલમાં તો દેખાતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ