Russia / વ્લાદિમીર પુતિનના વિરોધી નેતાને અપાયુ ચામાં ઝેર, હાલત નાજૂક

 Russian opposition leader is in coma

રશિયાના વિપક્ષી નેતા અને રાષ્ટ્ર્પતિ વ્લાદિમીર પુતિનના વિરોધી એલેક્સી નવલનીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમના પ્રવક્તાએ જણાવ્યું કે, વિમાનયાત્રા વખતે તેમની ચામાં કોઇએ ઝેર ભેળવી દીધુ હતું. જેથી તેમની તબિયત લથડી ગઇ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ