રશિયા / કોરોના વોર્ડમાં નર્સ એવી PPE કીટ પહેરીને પહોંચી હતી કે તેના પર આવી પડ્યું હવે આ સંકટ

Russian nurse wore undergarments under transparent ppe kit now can face trouble

રશિયામાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે રશિયાની એક નર્સ દુનિયાભરમાં છવાઈ ગઈ. પારદર્શક કિટ પહેરીને પુરુષના કોરોના વોર્ડમાં આવેલ આ નર્સની તસવીર વિશ્વમાં ખૂબ વાયરલ થઇ રહી છે ત્યારે હવે આ નર્સને નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ