કમાલ / ટ્રાન્સપરન્ટ PPE કીટ પહેરીને વાયરલ થયેલી નર્સ હવે કરી રહી છે આ કામ, જાણીને થશે આશ્ચર્ય

Russian Nurse Nadya Zhukova Become Weather News Anchor Who Wore Underwear Under Transparent Ppe Kit

રશિયાની એક કોરોના હોસ્પિટલમાં ટ્રાન્સપરન્ટ પીપીઈ કિટ પહેરીની સારવાર કરનારી નર્સ નાદિયા જુકોવા હવે ન્યૂઝ એન્કરની ભૂમિકામાં જોવા મળશે. નાદિયાને માસ્કોના 100 મીલની દૂરી પર તુલાની એક પર્સનલ ન્યૂઝ ચેનલના એન્કર તરીકે પાર્ટ ટાઈમ નોકરી આપી છે. અહીં તે શરૂઆતના સમયમાં હવામાન સંબંધિત જાણકારી આપતી જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ