રશિયા-યુક્રેન યુદ્ધ / ભારત બનશે એપિસેન્ટર! પુતિનના સૌથી ખાસ વ્યક્તિ આવી રહ્યાં છે દિલ્હી, ઈઝરાયલના PMનો પણ પ્રવાસ

russian foreign minister to visit delhi israeli pm arrive on 2 april

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેશે. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવની આ જ અઠવાડિયે દિલ્હી આવશે પરંતુ તારીખ હજુ નક્કી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ