BIG BREAKING / યુક્રેન નહીં આ દેશમાં ઘૂસી ગયા રશિયાના લડાકુ વિમાનો, આખા યુરોપમાં મચી ગયો હડકંપ

russian fighter planes enter in sweden airspace ukraine crisis

યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે સ્વીડને મોટો આરોપ લગાવ્યો છે. સ્વીડનનું કહેવું છે કે, બુધવારનાં રોજ 4 રશિયન સૈન્ય ફાઇટર જેટ તેના એરસ્પેસમાં પ્રવેશી ગયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ