દાવો / રશિયાનો રસી બાદ બીજો કમાલ, હવામાં જ આ રીતે કોરોનાને ખતમ કરી નાખવાનો દાવો

russian device can detect corona virus and other dangerous pathogens in air

કોરોના વાયરસ જેવી મહામારીની સામે રશિયાએ એક એવું ઉપકરણ વિકસાવ્યું છે જે હવામાં જ બેક્ટેરિયા, વિષાણુયુક્ત પદાર્થો અને વાયરસથી થનારી બીમારીને શોધવામાં સક્ષમ છે. આ ઉપકરણ કોરોના વાયરસને પણ ઓળખી શકે છે. હવામાં રોગની ઓળખ કરવાની સાથે કેટલાક વિશેષ ઉપકરણો થોડી સેકંડમાં જ સંભાવિત ખતરાને સૂચિત કરે છે અને તેના સ્ત્રોતને પણ ઓળખી લે છે.

બ્રેકિંગ ન્યૂઝ