રશિયા-યૂક્રેન યુદ્ધ / રશિયાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તાત્કાલિક અસરથી લગાવ્યો પ્રતિબંધ, કોર્ટે ગણાવ્યું- ઉગ્રવાદી સંગઠન

Russian court bans instagram and facebook

રશિયન કોર્ટે મેટાના ઉગ્રવાદી પ્રવૃત્તિના આધારે રશિયામાં ફેસબુક અને ઇન્ટાગ્રામ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ