તબાહી / રશિયન એટેકમાં 13 બાળકો સહિત 136નાં મોત, ખારકીવમાં બોમ્બમારાથી 21નાં મોત : UNનો સૌથી મોટો દાવો

Russian attack killed 136 people, including 13 children 21 killed in Kharkiv

રશિયાએ યુક્રેનમાં હુમલાઓને વધારે તેજ કરી દીધાં છે. ત્યારે એવામાં યુક્રેનના ખારકિવમાં 21 લોકોના મોત થયા છે અને 112 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી બાજુ યુક્રેનમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા હુમલાથી 1 માર્ચ સુધીમાં 13 બાળકો સહિત ઓછામાં ઓછાં 136 લોકો મૃત્યુ પામ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ