યુદ્ધ / યુક્રેનનાં કીવ પર ફાઇનલ એટેક કરવાની ફિરાકમાં રશિયા, બંને બાજુએથી મિસાઇલો સહિત રશિયન સેના તૈનાત

russian army encircling kyiv two sides intensifying attacks anti tank guided missiles

રશિયન સૈન્યના યુક્રેન પર સતત હુમલાઓ શરૂ છે. કીવ, ખારકીવ, સુમી, મારિયુપોલ, ઓડેસા બોમ્બમારાથી થથરી ઉઠ્યું છે. પરંતુ રશિયાની નજર સતત કીવ પર જ છે. ત્યારે હવે રશિયન સૈન્ય સતત કીવ તરફ વધી રહ્યું છે. આ સાથે જ હુમલાઓ તેજ કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ