BIG NEWS / વિશ્વ આખા પર મહામંદીનો ખતરો: રશિયાએ કહ્યું, ગેસ બંધ કરી દઇશું, ક્રૂડનો ભાવ જશે આસમાને

russia warns europe for Europe gas supply will be stopped

તેલ પુરવઠા પર પ્રતિબંધો લાદવાની તૈયારીમાં જોડાયેલ અમેરિકા અને યુરોપને રશિયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, 'જો યુરોપિય સંઘ અમારી પર આ પ્રકારના પ્રતિબંધો લાદવાનો વિચાર કરી રહ્યું છે તો 300 ડોલરમાં ક્રૂડ ઓઈલ ખરીદવા તૈયાર રહો.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ