ગુડ ન્યૂઝ / અહીંના સ્વાસ્થ્ય મંત્રીએ કરી જાહેરાત, બસ ફ્કત 2 દિવસ અને આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન

Russia Vaccine Will Be Registered On 12 August Worlds First Covid 19

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ આ સમયે ભારતમાં કુલ 21થી વધારે રસીનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત, બ્રિટેન, રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશ વેક્સીન બનાવવાના કામમાં લાગી ચૂક્યા છે. રશિયાના દાવાના આધારે વેક્સીનને માટે હવે થોડા જ દિવસોની રાહ જોવી પડશે. 2 દિવસ બાદ 12 ઓગસ્ટે વેક્સીનની નોંધણી કરાશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયથી મળતી માહિતી અનુસાર ગમલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે આ રસી વિકસિત કરી છે. જો બધું બરોબર રહ્યું તો આ વેક્સીન જલ્દી જ લોકો સુધી પહોંચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ