ભાવ વધારો / રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારત સહિત ઘણા દેશો પર પડશે મોંઘવારીનો માર, આ ચીજ વસ્તુઓના ભાવમાં થશે તોતીંગ વધારો

russia ukraine war will have a bad effect on all countries including india inflation is set to increase

યુક્રેન સહિત તમામ યુરોપીય દેશોમાં ભારત મોટા પાયે દવા, બોયલર મશીનરી, મીકેનિકલ એપ્લાયન્સ, તેલિબીયા, ફળ, કોફી, તા, મસાલા સહિત ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ એક્સપોર્ટ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ