Russia Ukraine War / કંઈક નવાજૂની થવાના એંધાણ: યુક્રેનની સરહદે પહોંચ્યા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, શું રશિયા પર એક્શન લેશે અમેરિકા ?

russia ukraine war us president joe biden lands in poland near ukraine border

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન શુક્રવારે પોલેન્ડના રેજજો પહોંચ્યા હતા, રેજજો યુક્રેન બોર્ડર પાસેનો વિસ્તાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ