યુદ્ધ / યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતને લઈને આપ્યું મોટું નિવેદન, ભારત માટે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ

russia ukraine war russian diplomat expects india will support in unsc voting amid usa increasing pressure

યુક્રેન-રશિયા સંકટને લઈને ભારતની ભૂમિકા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. એક તરફ યુક્રેન, અમેરિકા અને પશ્ચિમી દેશ ભારત પાસેથી યુક્રેન પર રશિયા હુમલાની નિંદા કરવાનું દબાણ નાખી રહ્યા છે, તો બીજી બાજૂ રશિયાને પણ ભારતનો સાથ મળવાની આશા જાહેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ