રશિયા-યૂક્રેન યુદ્ધ / યૂક્રેનના મોટા શહેર માયકોલાઇવમાં બિલ્ડિંગ પર રશિયાએ કરી એર સ્ટ્રાઈક, 32 લોકોના મોત

Russia ukraine war russian airstrike mykolaiv many people killed

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો 38મો દિવસ છે. અમેરિકાએ રશિયાના મિત્ર દેશ બેલારૂસ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આજે રશિયાએ યૂક્રેન પર એર સ્ટ્રાઇક કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ