આર યા પારની લડાઈ / યુક્રેનની શરતો પર પુતિન ભડક્યાં, કહ્યું ઝેલેન્સ્કીને કહી દો, હું તેમને બરબાદ કરી નાખીશ

Russia Ukraine war Putin threatens speak to Zelenskyy, I will ruin it

રશિયામાં અધિકારીઓએ પુતિનને યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીની શરતો જણાવી ત્યારે તેઓ ભડક્યા હતાં. પુતિને કહ્યું હતું કે, 'ઝેલેન્સ્કીને કહી દો કે અમે તેમને બરબાદ કરી નાખીશું.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ