BIG NEWS / આજે બંને દેશના વિદેશમંત્રીઓ વચ્ચે તુર્કીમાં મહત્વની બેઠક, સુમીમાં ફસાયેલા 700 ભારતીયો પણ આવશે પરત

russia ukraine war meeting between both foreign ministers in turkey on 14th day

NATO માં નહીં જોડાવા માટે યુક્રેનની સહમતી બાદ આજે રશિયા યુક્રેન યુદ્ધના 14 માં દિવસે બંને વિદેશમંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક થશે જેમાં યુદ્ધ સમેટવા અને સમજૂતી કરવા માટે ચર્ચા થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ