રશિયા-યૂક્રેન યુદ્ધ / 'NATOની બોર્ડરમાં ઘુસવાનું ન વિચારે રશિયા' : યૂક્રેનના સરહદી દેશ પોલન્ડ પહોંચેલા જો બાઇડને પુતિનને આપી ચેતવણી

Russia Ukraine war joe biden statement poland NATO

બીજા વિશ્વયુદ્ધ પછી એવું પ્રથમ વાર બન્યું, જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ યુદ્ધગ્રસ્ત દેશની સરહદની નજીક જઈ સૈનિકોને મળ્યા હોય. શનિવારે પોલેન્ડમાં રાષ્ટ્રપતિ બાઈડને વિશેષ સંબોધન કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ