BIG NEWS / તાનાશાહ પુતિને કિંમત ચૂકવવી પડશે, નિર્ણાયક સંબોધનમાં બાયડને કર્યું મોટું એલાન

russia ukraine war joe biden state of the union address

રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ત્યારે તાજેતરમાં જ બિડેને યુએસ સંસદમાં સંબોધન કરતા જણાવ્યું કે, 'રશિયાએ યુક્રેનમાં યુદ્ધ કરીને મોટી ભૂલ કરી નાંખી છે.' એવું માનવામાં આવી રહ્યું છે કે, બિડેન પોતાના સંબોધનમાં વિશ્વના વિવિધ દેશો પાસેથી યુક્રેન માટે મદદ માંગી શકે છે. બિડેનનું આ પ્રથમ State of the Union address છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ