પલટવાર / યુદ્ધ વચ્ચે રશિયા-અમેરિકા આમને સામને: બાયડને પુતિનને કહી દીધા 'વોર ક્રિમીનલ', રશિયાએ કહ્યું - 'આ અક્ષમ્ય'

russia ukraine war biden comments about putin are unacceptable and unforgivable

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેન પરના હુમલાને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને 'યુદ્ધ અપરાધી' જાહેર કરી દીધા છે. પુતિને કહ્યું કે, 'અમેરિકી રાષ્ટ્રપતિનું આ નિવેદન અસ્વીકાર્ય અને અક્ષમ્ય છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ