અપીલ / આ રશિયન ટેનિસ ખેલાડીએ સૌના દિલ જીતી લીધા, યુક્રેન સાથેના યુદ્ધને લઇ કહી દીધી આ મોટી વાત

russia ukraine war andrey rublev viral video on camera

રશિયા-યુક્રેન યુદ્ધની ન તો માત્ર શેરમાર્કેટ કે આમ જનતા પર જ અસર પડી છે પરંતુ તેની ખેલજગત પર પણ માઠી અસર પડી છે. UEFA એ રશિયા પાસેથી ચેમ્પિયન્સ લીગ ફાઇનલની મેજબાની છીનવી લીધી છે તો રશિયાના કેટલાંક ખેલાડીઓએ તો આ યુદ્ધને રોકવાની પણ અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ