મુશ્કેલી / રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને અસર, અમેરિકાએ આ સર્ટિ. માંગતા સર્જાઇ મુશ્કેલી 

Russia-Ukraine war affects Surat's diamond industry

રશિયા યુક્રેન યુદ્ધની ગંભીર અસર હવે સુરતના હિરા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. સુરતથી અમેરિકા એક્સપોર્ટ થતી ડાયમંડ જ્વેલરીમાં સર્ટીફિકેટ જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ