BIG NEWS / રશિયા પર પ્રતિબંધ લગાવવાનો અમેરિકાનો નિર્ણયઃ US રાષ્ટ્રપતિ જો બાઇડનનું મોટું નિવેદન

russia Ukraine dispute action US president Joe biden will address country

યૂક્રેન-રશિયા વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. પુતિને પૂર્વી યૂક્રેનના 2 વિસ્તારોને અલગ રાજ્ય જાહેર કરવાના એલાન બાદ દુનિયાભરમાં હડકંપ મચ્યો છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને દેશને સંબોધિત કરવા જઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ