PHOTOS / દુર્દશાના દ્રશ્યો: અંતરિક્ષથી જુઓ સળગતી ઇમારતો, 2 મહિલાઓના સાહસને સમગ્ર યુક્રેનવાસીઓએ બિરદાવ્યું

russia ukraine crisis pictures from space

સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરો જોઈને એ સ્પષ્ટ થઇ જાય છે કે, રશિયાના હુમલા બાદ યુક્રેનમાં કેટલી ખતરનાક તબાહી મચી ગઇ છે. ઘરો, શાળાઓ, ઓફિસો અને શોપિંગ મોલ્સને ભારે નુકસાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ