ઓપરેશન ગંગા / રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોદી સરકારની કામગીરી, 2000થી વધારે ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા

russia ukraine air india fifth flight with indian students reached delhi airport

યુક્રેન અને રશિયા વચ્ચે છેડાયેલ જંગ (Russia Ukraine Crisis) દિવસે ને દિવસે વધારે ને વધારે ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યાં છે અને પડોશી દેશોમાં શરણ લઈ રહ્યાં છે. ત્યારે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' અભિયાન ચલાવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ