ચેતવણી / "બીજી વાર આવું કર્યું તો બૉમ્બથી ઉડાવી દઈશું" રશિયાએ આ દેશને આપી ધમકી 

Russia threatened the UK

બ્રિટનના વિનાશક યુદ્ધ જહાજે બ્લેક દરિયામાં પ્રવેશ કરતાં રશિયાએ આક્રામક સ્વરૂપ ધારણ કરીને બ્રિટનને ચેતવણી આપી દીધી છે કે, બીજી વાર આવું કર્યું તો જહાજને બોમ્બથી ઉડાવી દઇશું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ