વેક્સિન / રશિયામાં બનવા લાગી કોરોનાની રસી, ભારતમાં ઉત્પાદનને લઈને આવ્યું મોટું નિવેદન

Russia Starts Production India Suggests Covid-19 Warriors Will Get First Dose

કોરોના વાયરસની રસીની જાહેરાત બાદથી જ દુનિયાભરમાં રશિયાની ચર્ચા કરવામાં આવી રહી છે. ભારતમાં રસીના ઉત્પાદન અપાર ક્ષમતાઓ છે જેને જોતા રશિયાએ ભારતમાં આ રસીના ઉત્પાદનમાં રૂચી દર્શાવી છે. રશિયાનાં ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરિલ દિમેત્રીવે કહ્યું કે આ વિશે ચર્ચા ચાલી રહી છે. રશિયાએ પોતાના દેશમાં નિર્માણ શરુ કરી દીધું છે. રશિયાનો દાવો છે કે આ મહિનાના અંત સુધીમાં આ રસી રોલ-આઉટ થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ