કોરોના વાયરસ વેક્સીન / 2 વેક્સિનની મંજૂરી બાદ હવે આ કંપની પણ જલ્દી ભારતમાં ઈમરજન્સી યૂઝ માટે એપ્લાય કરી શકે છે

russia sputnik five will soon apply for emergency use in india

એક રિપોર્ટ અનુસાર નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના હેડ ડો. વિનોદ પોલે કહ્યું કે સ્પૂતનિક વી (Sputnik V)નું છેલ્લા ફેસનું ટ્રાયલ ભારતમાં ચાલી રહ્યું છે. તેના પરિણામો આવ્યા બાદ તેને પણ ઈમરજન્સી યૂઝ માટેની મંજૂરી મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ