યુદ્ધારંભ / રશિયાના 100 થી વધારે ટ્રકો યુક્રેન ભણી રવાના, અમેરિકાએ પણ બાલ્ટિક દેશોમાં મોકલ્યા સૈનિકો

russia sent trucks towards ukraine america sends soldiers to baltic nations war has been started

રશિયન દળોએ યુક્રેનના બે પ્રાંતોમાં પ્રવેશ કર્યો છે. તો સામે અમેરિકાએ પણ બાલ્ટિક દેશોમાં સૈનિકો અને હથિયાર મોકલીને યુદ્ધની તૈયારી બતાવી છે. આ પરિસ્થિતિને જોતાં યુદ્ધની શક્યતા વધતી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ