Video / રશિયાએ 50 વર્ષથી છુપાવી રાખ્યો હતો શક્તિશાળી હથિયાર, હિરોશીમા કરતા 3333 ગણી વધારે તબાહી કરવાની તાકાત

russia Rosatom Releases Tsar Bomba Test Footage Of The Most Powerful Nuclear Bomb Blast Ever

રશિયાએ આજે 50 વર્ષ પહેલાનો પરમાણુ પરીક્ષણનો એક વીડિયો જાહેર કર્યો છે. આ પરીક્ષણમાં એટલો જોરદાર ધમાકો થયો હતો કે 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવી ગયો હતો અને રશિયાએ આજે જાહેરાત કર્યા બાદ દુનિયા ચોંકી ગઈ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ