કોરોના વાયરસ / પુતિન ભારત પર ઓવારી ગયા, સ્પુતનિક રસી પર મોટી જાહેરાત, કહ્યું પૈસાની સાથે આ પણ આપીશું

russia offers india to share sputnik v corona vaccine technology for free

રશિયાએ ફરી જાહેરાત કરતા કહ્યુ છે તે રશિયન કોવિડ રસીના નિર્માણ માટે જરુરી નાણા મદદ અને ટેક્નોલોજી સપોર્ટ ફ્રીમાં શેર કરવા માટે તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ