યુદ્ધ / રશિયા પાછો ઉપડ્યો, યુક્રેનના કીવમાં છોડી મિસાઈલ, 3ના મોત, ઘણા ઘાયલ

russia missile attack on kyiv ukriane 3 died 6 injured

હાલમાં જ યૂક્રેની સેના ખેરસોનને મુક્ત કરાવવામાં સફળ રહી હતી જેના પછી રશિયામાં ગરબડ સાફ નજરે ચડી રહી છે. હવે દરબીજા દિવસે રશિયા યૂક્રેન પર મિસાઇલો ફેંકી રહી છે. જેના કારણે 3 લોકોનું મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ