Ukraine crisis / રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાની ફિરાકમાં છે રશિયા, 400 આતંકીઓ મોકલી દીધા, યુક્રેનનાં દાવાથી ખળભળાટ

russia is trying to assassinate the president of ukraine

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગનો આજે પાંચમો દિવસ છે. સવારથી જ કીવની આસપાસના વિસ્તારમાં રશિયાના હુમલા ચાલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ