કમાલ / દુનિયાનો એક એવો દેશ, જ્યાં ભારતથી 2 લાખ વધુ કેસ હોવા છતાં મૃત્યુદર ઓછો

russia is only country where more covid 19 cases than india and death still less

ભારતમાં કોરોના વાયરસથી કેસની સંખ્યા 3.10 લાખને પાર થઈ છે. આ વાયરસથી દેશમાં 8900થી વધારે મોત થયા છે. દુનિયામાં ફક્ત એક દેશ છે જ્યાં ભારતથી 2 લાખ કેસ વધારે છે છતાં અહીં મૃત્યુદર ઓછો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ