Russia-Ukraine War / પુતિનના કારણે રશિયામાં હાહાકાર: બૅન્ક-ATM ઠપ, જાણો કેમ મચી છે અફરાતફરી

russia is facing economic crisis and inflation

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે સાતમો દિવસ છે. યુક્રેનના કેટલાય શહેરોમાં યુદ્ધના કારણે તબાહી મચેલી છે. તો વળી રશિયા પર પણ તેની માઠી અસર વર્તાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ