Ek Vaat Kau / વિશ્વની સૌપ્રથમ કોરોના રસી રશિયાએ શોધી પરંતુ....

આજે વિશ્વની સૌપ્રથમ કોરોનાની વૅક્સિન શોધી દેવાઈ હોય તેવો રશિયાએ શોધી નાંખી તેવા દાવા સાથે જાહેરાત કરવામાં આવી. રશિયાના રાષ્ટ્રપતિએ આ વૅક્સિનની જાહેરાત કરી હતી અને પુતિનની દીકરીને સૌપ્રથમ રસી પણ અપાઈ હતી. રશિયાએ આ જાહેરાત કરીને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે પરંતુ બીજી બાજુ WHO અને અન્ય નિષ્ણાતો આ રસીને લઈને ચિંતિત પણ છે. ત્યારે આ રસી કેવી છે અને તેને લઈને કેમ નિષ્ણાતો ચિંતા સેવી રહ્યાં છે જાણો આજની Ek Vaat Kau માં...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x