પ્રતિબંધ / Instagramને રશિયાએ કર્યું બ્લોક, સૈનિકો વિરુદ્ધ હિંસા ફેલાવવાનો લગાવ્યો આરોપ

 russia has blocked the access of instagram

યુક્રેન સાથે ચાલી રહેલ જંગ વચ્ચે રશિયા સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક પ્રતિબંધો લગાવી રહ્યું છે. હવે રશિયામાં Instagram નાં એક્સેસને બ્લોક કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ