મંજૂરી / વિશ્વની સૌથી પહેલી કોરોના વૅક્સિન રશિયાએ લૉન્ચ કરી, જુઓ સૌપ્રથમ ડોઝ કોને અપાયો

russia first corona vaccine launched Vladimir Putin says his daughter was vaccinated

વિશ્વની સૌથી પહેલી કોરોના વૅક્સિન રશિયાએ લોન્ચ કરી હોવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદ તેનું એલાન કર્યું છે. પુતિને જણાવ્યું કે, તેમની દીકરીને આ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ