કોરોના વેક્સિન / પોતાની રસી પર રશિયાએ કોઈને પણ ન આપી મચક, શરૂ કરી દીધું આખરે આ કામ

Russia did not give a damn about its own vaccine, finally started this work

દુનિયાની પ્રથમ કોરોના વેક્સિનને રજિસ્ટર્ડ કર્યા બાદ રશિયાએ પોતાની કોરોના વાયરસ રસી સ્પુટનિક (વી) નું ઉત્પાદન શરૂ કરી દીધું છે. રશિયન અધિકારીઓએ કહ્યું છે કે તેઓ રસીના 500 મિલિયન ડોઝ તૈયાર કરવા માટે સક્ષમ છે. આ રસી કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ